સિંહ એ ગુજરાતની વિશ્વમાં ઓળખ છે.
આપણે આપણા આ કુદરતી વારસા વિષે કેટલું જાણીએ છીએ?
આ ક્વિઝ દ્વારા સિંહ વિશેની સામાન્ય જાણકારી ફેલાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.
આ ક્વિઝ્નો હેતુ જ્ઞાન ચકાસણી નથી પણ જ્ઞાન સંવર્ધન છે.
80% કે તેથી વધુ ગુણ મેળવનારને આકર્ષક પ્રમાણપત્ર આપવામાં આવશે.
પ્રમાણપત્ર મેળવવા માટે સાચું ઈ મેલ આઈડી લખવું જરૂરી છે.
પ્રમાણપત્ર આપે આપેલા ઈ મેલ આઈડી પર જ આવશે.
જે નામ અને વિગતો લખશો તે જ પ્રમાણપત્રમાં આવશે. સુધારા શક્ય નથી.


0 Comments