શું તમારી પાસે કોઈ આઈડિયા છે?
શું તમે બીજાઓથી અલગ અને નવીન વિચારી શકો છો?
શું તમારી ઉંમર ૧૦ થી ૧૫ વર્ષ (ધોરણ ૬ થી ૧૦) છે?
ભારત સરકાર દ્વારા ઈંસ્પાયર એવોર્ડ સ્પર્ધામાં ભાગ લઈ શકો છો.
તમારી શાળાનો સમ્પર્ક કરો.
વધુ માહિતી માટે નીચેની લિંક પર ક્લિક કરો.
Smart Teacher
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 ની નવી પેપર સ…
0 Comments