નમસ્કાર સૌ પ્રકૃતિપ્રેમી મિત્રો,
આજે પાંચમી જૂન.
આજના દિવસને સમગ્ર દુનિયા “વિશ્વ પર્યાવરણ દિવસ” તરીકે ઉજવે છે.
આપણે પણ આ પર્યાવરણના જ એક ભાગ છીએ.
પર્યાવરણના વિવિધ ઘટકો વિષે આપણે સારી રીતે જાણતા હોઈએ છીએ અને જાણવું પણ જોઈએ, પર્યાવરણને જાણીશું તો જ તેનું
સંરક્ષણ કરી શકીશું.
પર્યાવરણથી પરિચિત થવા માટે એક નાનકડી ક્વિઝ અહીં રજૂ કરી છે.


0 Comments