Header Ad 728*90

બધું જ લોકડાઉન નથી!


સૂર્યોદય, સૂર્યાસ્ત, પવન લોકડાઉન નથી!

ચંદ્ર , તારા , ગ્રહો, ઉપગ્રહો લોકડાઉન નથી!

પંખીનાં ટહૂકા, પશુઓનાં અવાજ લોકડાઉન નથી!

પ્રેમ,દયા, સહાનુભૂતિ કશું જ લોકડાઉન નથી!

પરિવાર અને સગા વ્હાલાનો સ્નેહ લોકડાઉન નથી!

વાતચીત,સંવાદ, પ્રત્યાયન લોકડાઉન નથી!

સર્જન, અનુભૂતિ, સંવેદના, સ્મૃતિ લોકડાઉન નથી!

કલ્પના ,આશા, ઈચ્છા, તમન્ના લોકડાઉન નથી!

સપના, ઊંઘ, ભૂખ, તરસ કશું જ લોકડાઉન નથી!

પ્રાર્થના, ધ્યાન, સ્મરણ પણ લોકડાઉન નથી!

ઉત્સાહ, ઉમંગ, ઊર્મિઓ લોકડાઉન નથી!

જોયું!!!

આપણી 'હાયહોય' અને 'આંધળી દોટ' સિવાય કશું જ લૉકડાઉન નથી!

જે છે તે જાણીએ , માણીએ ને વખાણીએ

માત્ર મન ને હૃદય લોકડાઉન ન થવા દઈએ

વિશ્વ કલ્યાણની મંગલ કામનાઓ લોકડાઉન ન થવા દઈએ.

 

#સંકલિત

Post a Comment

0 Comments