એના જેવું બનવાની ઇચ્છા થાય..
જેને જોઈને વિદ્યાર્થીઓમાં દૂર કરતાં વધુ
ઈજજત ની લાગણી આવે,
જે શાબાશી આપતા અટકે નહી
ને જરૂર લાગે ત્યાં શિક્ષા કરતાં ય ખચકાય નહીં.,
જે કાગળિયાં માર્ક્સ નાં મૂલ્ય કરતાં વધુ
જીવનનાં મૂલ્યને અનુરૂપ જ્ઞાન આપે..!
શિક્ષક અનંત કાળ
સુધી (એની) અસર
છોડે છે; એ ક્યારેય
કહી ના શકે કે એની
અસર ક્યારે પુરી થશે.
હેનરી એડમ્સ


0 Comments