સડેલા તેલ માં બનેલા સમોસા અને કચોરી
એસિડ નાં પાણી વાળી પાણીપુરી..
એક જ ચા ની પત્તી થી જેવા તેવા ગ્લાસ માં પીધેલી ચા..
ડિટરજન્ટ પાવડર વાળું દૂધ..
ધૂળ ની ડમરીયું ઊડતી હોય એવા રોડ ઉપર
ખુલ્લાં કાપેલા ફ્રુટ.
GIDC ના ગંદા પાણી માં ધોયેલા શાકભાજી..
પીવા માં ક્યારે સાફ ના થયેલી હોય એવી ટાંકી નું પાણી..
હોટલ માં ખરજવા થઇ ગયેલા હાથ થી બનેલી રોટલી..
મરેલા મચ્છર વાળી ચાસણી માં બનેલી જલેબી..
અને નકલી માવા માં બનેલી મીઠાઇઓ,
જે આપણા ભારતવાસી ઓ નો વાળ પણ વાંકો નો કરી શકતી હોય તો,
તો આ 45/47 ગરમી આપણું શું બગાડી લેવાની.??
બોલો હાચું કે નઇ ??!!


0 Comments