Header Ad 728*90

સરકારી સ્કુલ નું મહત્વ.

ફી ની કડાકુટ માં પડેલા વાલીઓને અમારી સરકારી શાળાઓનુ ખૂલ્લું આમંત્રણ છે.....

જેની અમુક વિશેષતાઓ :--

(1) અમે આપીશું બાળકને અભ્યાસક્રમ સાથે કેળવણીની ગેરેન્ટી...

(2) અમે આપીશું ઘટાદાર વૃક્ષોનો છાંયડો..,
A/c નહી....!!

(3)અમે આપીશું કુદરતને જાણવાના પ્રોજેક્ટ..,
કાગળ કટીંગના નહી...!!

(4) અમે ગમ્મત સાથે જ્ઞાની બનાવશું.,
મોબાઇલ ગેમના ગુલામ નહી...!!

(5) અમે બાળકનુ status વધારશુ...
વાલીઓનુ નહી....!!

(6)તમે અમને તમારું બાળક આપો...અમે મૂલ્યનિષ્ઠ નાગરિક આપીશું...!!

એકવાર અમારી સરકારી શાળા તરફ જોવો તો ખરા...અમારી ગેરન્ટી છે કે પછી આપને કોઈ આંદોલન નહિ કરવા પડે...!!

From

એક સરકારી શિક્ષક

Post a Comment

0 Comments