શું તમારી પાસે કોઈ આઈડિયા છે?
શું તમે બીજાઓથી અલગ અને નવીન વિચારી શકો છો?
શું તમારી ઉંમર ૧૦ થી ૧૫ વર્ષ (ધોરણ ૬ થી ૧૦) છે?
ભારત સરકાર દ્વારા ઈંસ્પાયર એવોર્ડ સ્પર્ધામાં ભાગ લઈ શકો છો.
તમારી શાળાનો સમ્પર્ક કરો.
વધુ માહિતી માટે નીચેની લિંક પર ક્લિક કરો.
ગણિત અને વિજ્ઞાનના બોર્ડ પેપરો આ લિંક પરથી મળશે. Click or Touch Here to Download.…
0 Comments